About Us The Rinkos therinkos

VR હેડ્સેટ પહેર્યા પછી એક અલગ જ દુનિયા નો અનુભવ ૩૬૦° ડિગ્રી, હાઇ રિઝૉલ્યુશન પિક્ચર ક્વોલિટી સાથે વિશ્વ ની સર્વશ્રેષ્ઠ શ્રેણીમાંના વાયરલેસ VR હેડ્સેટનો અનુભવ રાજકોટ શહેરમાં.

આ VR હેડ્સેટ પહેરી, તમે ગેઇમ, ફિટનેસ, મ્યુઝિક, એજ્યુકેશન, એડવેન્ચર, વગેરે કેટેગરીનો આનંદ માણી શકો છો. દા.ત. તમે રોલર કોસ્ટર, બોક્સિંગ, પુલ ટેબલ, બોલિંગ, હોરર, સ્પોર્ટ્સ તેમજ અન્ય ઘણી બધી ગેઇમ રમી શકો છો. આ ઉપરાંત તમે એજ્યુકેશન કેટેગરીમાં સ્પેસ, ટ્રાવેલ ધ વર્લ્ડ, હ્યૂમન બોડી પાર્ટસ, વગેરેના જ્ઞાનનો અનુભવ કરી શકો છો. ફિટનેસ કેટેગરીમાં તમે બોક્સિંગ, ડાન્સ, હિટ તેમજ મ્યુઝિક કેટેગરીમાં રોક’એન્ડ’રોલ, ડાન્સ ધ બીટ, રિલેક્ષશેશન વગેરે નો આનંદ લઈ શકો છો.